Notification
  • બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી - ૨૦૨૪ અન્વયે તા.૨૨/૦૯/૨૦૨૫ ના રોજ વેઇટીંગ લિસ્ટ જાહેર કરવામાં આવેલ. જે તા.૨૩/૦૯/૨૦૨૫ના રોજ ટેકનિકલ સુધારા સાથે અપડેટ કરવામાં આવેલ છે.
  • બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી - ૨૦૨૪ અન્વયે તા.૦૯/૦૯/૨૦૨૫ ના રોજ વેઇટીંગ લિસ્ટ જાહેર કરવામાં આવેલ. જે તા.૨૨/૦૯/૨૦૨૫ના રોજ તાર્કિક સુધારા સાથે અપડેટ કરવામાં આવેલ છે.

આ પોર્ટલ પર આપનું સ્વાગત છે. કાળજીપૂર્વક ફોર્મ ભરવા નમ્ર વિનંતી છે તેમજ સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શકતા જાળવી રાખવા આપનો સહયોગ ખૂબ જરૂરી છે

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ આપને શુભકામના પાઠવે છે.

Registration Link

Higher Secondary School
  • Login for Higher Secondary Grant-in-aid

    ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે,

    ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક ભરતી (બિન સરકારી ગ્રાન્ટ-ઇન-એઇડ) માટેનું અરજી પત્રક 2024